Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ:વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેતીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

    13 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આશરે અડધો કલાક સુધી વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને જનજીવન પર પણ અસર જોવા મળી હતી. છેલ્લા બે દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ ખેતીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસી રહેલા આ વરસાદથી સ્થાનિક જનતામાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલામાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી સ્થિતિ ખરાબ:નાગેશ્રી નેશનલ હાઈ-વે બંધ, પોરબંદરમાં તેજ પ્રવાહમાંથી યુવકનું બોટથી રેસ્ક્યૂ; ધાતરવડી-રાયડી ડેમ ઓવરફ્લો
    Next Article
    ડાંગમાં વરસાદી જોખમ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રનો કડક નિર્ણય:નદી, ધોધ, તળાવ સહિત તમામ જળાશયોમાં પ્રવેશ પર 22 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment