Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ અને ગઢડામાં ધોધમાર વરસાદ:લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી

    20 hours ago

    બોટાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. બોટાદ શહેર અને ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ, ભાવનગર રોડ, પાળીયાદ રોડ, હવેલી ચોક, ટાવર રોડ, સાળંગપુર રોડ અને ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તેવી જ રીતે, ગઢડા શહેરના ભડલીના ઝાંપે, સામાકાંઠા, બોટાદના ઝાંપે, જીનનાકા અને ટાવર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદથી આનંદની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર બોટાદ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથ તંત્ર એલર્ટ:કલેક્ટરે DEOCની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી
    Next Article
    મહીસાગરમાં ઉકળાટ બાદ હવામાનમાં પલટો:ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદથી ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment