Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમિયતપુરા ડમ્પિંગ સાઈટ મુદ્દે હાઈવે ચક્કાજામ:બાલાસિનોરમાં ખેડૂતો અને સ્થાનિકોનો વિરોધ, હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો

    13 hours ago

    મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં જમિયતપુરા ડમ્પિંગ સાઈટ અને કેમિકલ પ્લાન્ટ બંધ કરવાની માંગ સાથે સ્થાનિક ખેડૂતો અને આગેવાનોએ અમદાવાદ-લુણાવાડા હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર બેસી ગયા હતા, જેના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વિરોધકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ રસ્તા પરથી ન હટતાં પોલીસે તેમને હટાવી પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી કરી હતી. સ્થાનિકો લાંબા સમયથી જમિયતપુરા ડમ્પિંગ સાઈટ બંધ કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    LCBએ પાંથાવાડા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી ઝડપી:બલેનો ગાડીમાંથી પોણા ત્રણ લાખના દારૂ સાથે એક આરોપીની અટકાયત
    Next Article
    જૂનાગઢમાં વરસાદનો આગમનને પ્રી-મોનસૂન પોલ થઈ છતી:​જૂનાગઢમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, પરંતુ કરોડોના ખર્ચે થયેલી પ્રી-મોનસૂન કામગીરી અને વિકાસના અણઆવડતભર્યા કામો માત્ર કાગળ પર હોવાનું પહેલા જ વરસાદે કર્યું સાબિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment