Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ:જિલ્લામાં છૂટોછવાયો, કવાંટમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    3 days ago

    છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જિલ્લાના છોટા ઉદેપુર, પાવી જેતપુર, બોડેલી અને નસવાડી વિસ્તારોમાં ધીમી ધારે છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જ્યારે કવાંટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.
    Click here to Read More
    Previous Article
    દેવધા ટાઈડલ ડેમના 20 દરવાજા ખોલાયા:અંબિકા નદીના જળસ્તર વધતાં 16 ગામોને એલર્ટ કરાયા
    Next Article
    સુરેન્દ્રનગર પોલીસના નિવૃત્ત અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન:: SP કચેરીમાં વિદાય સમારંભ, સેવાઓને બિરદાવવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment