Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા છાણી કેનાલમાં આત્મહત્યા કરવા પહોંચી ગઈ:સ્થાનિકો લોકોની સતર્કતાથી મહિલાનો જીવ બચ્યો, ફતેગંજ પોલીસે મહિલાનું કાઉન્સિલિંગ કરીને પરિવારને સોંપી

    17 hours ago

    વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી કેનાલમાં એક મહિલાએ અજાણ્યા કારણોસર ઝંપલાવી આત્મહત્યા કરવા પહોંચી હતી. જોકે, સ્થાનિક લોકો અને રાહદારીઓની સમયસરની સતર્કતાના કારણે મહિલાને બચાવી લેવામાં આવી હતી. ઘટનાને જાણ થતા ફતેગંજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મહિલાનું કાઉન્સિલિંગ કર્યું હતું અને મહિલાને પરિવારને સોંપી હતી. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી કેનાલમાં એક મહિલાએ અજાણ્યા કારણોસર ઝંપલાવવા માટે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસ હાજર સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સૂઝબૂઝ દાખવી મહિલાને વાતોમાં વ્યસ્ત રાખી હતી અને પોલીસને બોલાવી લીધી હતી. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. આ બનાવની જાણ થતાં ફતેહગંજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાનું કાઉન્સિલિંગ કર્યું હતું અને મહિલાને સુરક્ષિત રીતે પરિવારને સોંપી હતી.
    Click here to Read More
    Previous Article
    'બજાજ પલ્સર N125' ભારતમાં બંધ થઈ:લોન્ચના 2 વર્ષની અંદર કંપનીએ નિર્ણય લીધો, વિચિત્ર લુક અને ફીચર્સનો અભાવ રાઇડર્સને પસંદ ન પડ્યો
    Next Article
    સોમનાથમાં ગુમ થયેલી 1 લાખની સોનાની વીંટી ભરેલી બેગ મળી:પોલીસે આંધ્રપ્રદેશના યાત્રાળુનું બેગ CCTVની મદદથી શોધી પરત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment