Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સર્પોની પ્રણય ક્રિડાના અદભુત દ્રશ્યો:મહીસાગરમાં વરસાદ પહેલાં સર્પોની દુર્લભ પ્રણય ક્રિડા કેમેરામાં કેદ, વીડિયો વાયરલ

    1 day ago

    મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આગમન પહેલાં એક દુર્લભ કુદરતી દૃશ્ય જોવા મળ્યું છે. બાલાસિનોર તાલુકાના બોડેલી લાટ ગામની સીમમાં બે સર્પોની પ્રણય ક્રિડા એક સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ દૃશ્યો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બોડેલી લાટ ગામની સીમમાં જોવા મળ્યા હતા. વરસાદની ઋતુ પહેલાં સર્પોનું સંવનન (મેટિંગ) એક સામાન્ય પ્રાકૃતિક પ્રક્રિયાનો ભાગ છે. જોકે, આવી ક્રિડા ખુલ્લા વિસ્તારમાં જોવા મળવી ખૂબ જ દુર્લભ ઘટના માનવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, આવા સમયે સર્પોને કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વગર સુરક્ષિત અંતરથી જ નિહાળવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુર યાર્ડમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:શિવરાજસિંહ જાડેજા પ્રમુખ, ચીમનભાઈ શાપરીયા ઉપપ્રમુખ બન્યા
    Next Article
    નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ રચાયેલી સમિતિઓમાં વિપક્ષને સ્થાન નહીં:સુનિલ લાંજેવાર બાંધકામ અને દિવ્યકાંત પનારા વોટર વર્ક્સના ચેરમેન; 11 સમિતિઓમાં 2 કોંગ્રેસી કોર્પોરેટરને ન સમાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment