Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુર યાર્ડમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:શિવરાજસિંહ જાડેજા પ્રમુખ, ચીમનભાઈ શાપરીયા ઉપપ્રમુખ બન્યા

    1 day ago

    જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં શિવરાજસિંહ જાડેજાને પ્રમુખ અને ચીમનભાઈ શાપરીયાને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. શિવરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાના પુત્ર છે. જ્યારે ચીમનભાઈ શાપરીયા પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. આ નવી વરણી બાદ યાર્ડના સદસ્યો, ખેડૂતો અને શુભેચ્છકોએ બંને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શીલજની આનંદ નિકેતન સ્કૂલને DEOએ 10 હજારનો દંડ ફટકાર્યો:FRCએ મંજૂર કરેલી ફીનો ઓર્ડર વેબસાઈટ પર ન મૂકતા વાલીની ફરિયાદ, DEOની તપાસ બાદ કાર્યવાહી
    Next Article
    સર્પોની પ્રણય ક્રિડાના અદભુત દ્રશ્યો:મહીસાગરમાં વરસાદ પહેલાં સર્પોની દુર્લભ પ્રણય ક્રિડા કેમેરામાં કેદ, વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment