Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સપડા ગણપતિ ધ્વજારોહણ ધ્વજારોહણ ઉત્સવ સંપન્ન:મહિલા સખીમંડળ દ્વારા પ્રસાદનું આયોજન કરાયું

    1 day ago

    સપડા ગણપતિ દાદાના સાનિધ્યમાં 29 જૂન, 2026ના રોજ ધ્વજારોહણ ઉત્સવ સંપન્ન થયો. આ કાર્યક્રમ લાલવાડી જી.ડી.સી. શાહ સ્કૂલની બાજુમાં આવેલી શાંતિવન સોસાયટી, શેરી નંબર 7 ખાતે યોજાયો હતો. આ ભક્તિમય કાર્યક્રમનું આયોજન શાંતિવન સોસાયટીની બહેનો અને સખીમંડળ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગણપતિ દાદાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક ધજા અર્પણ કરવામાં આવી હતી. ધ્વજારોહણ સાથે જ સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, અને સૌ ભક્તોએ સાથે મળીને દાદાની પૂજા-અર્ચના કરી હતી. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ, સખીમંડળની બહેનો દ્વારા પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જૂની અદાવતનું 'સમાધાન' લોહિયાળ બન્યું!:વાડીમાં સામસામે છરીના ઘા ઝીંકાયા, ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા
    Next Article
    ગઢડામાં મુખ્ય માર્ગ પર ખાડા, વાહનચાલકો પરેશાન:અમદાવાદ, ભાવનગર, અમરેલી જેવા શહેરોને જોડતા રસ્તાની હાલત ખરાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment