Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિષ્ના પાર્ક સોસા.માં શેડ, ગ્રીલ સહિત દૂર કરાયા‎:હિંમતનગરમાં બેરણા રોડ પર રહીશોએ જાતે દબાણ હટાવ્યા

    6 days ago

    હિંમતનગરના બેરણા રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરની બહાર કરેલ દબાણો દૂર કર્યા હતા. તાજેતરમાં યોજાયેલી સોસાયટીના સભ્યો એકઠા થતાં નિર્ણય લેવાતા ફાયર સેફ્ટી તેમજ આંતરિક માર્ગોની સુવિધાને ધ્યાનમાં રાખીને રહેવાસીઓને ઘર આગળના લોખંડના શેડ, ગ્રીલ, રેમ્પ અને અન્ય બિનઅધિકૃત બાંધકામો દૂર કરવા અપીલ કરાઇ હતી. સોસાયટી દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં અનેક રહેવાસીઓએ કોઈ વિવાદ વિના પોતાના દબાણો સ્વયંભૂ દૂર કરતાં ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓને પણ અવરજવર કરવામાં સરળતા રહેશે.
    Click here to Read More
    Previous Article
    15 જુલાઈથી અષાઢી ગુપ્ત નવરાત્રિનો પાવન પ્રારંભ:કચ્છમાં માતાજીના મંદિરોમાં ગુંજશે જયઘોષ, પૂજા-અર્ચના, આરતી, શક્તિ ઉપાસના સહિતના ધાર્મિક આયોજન
    Next Article
    વાપી વલસાડના અટકેલા કામો અંગે‎સાંસદે અધિકારીઓનો ઉધડો લીધો‎:સાંસદના અધ્યક્ષસ્થાને દિશાની બેઠકમાં આયોજનના પ્લાન સાથે આવવા જણાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment