Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિયા શાળામાં પ્રવેશોત્સવ યોજાયો:નાયબ સચિવ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ, લુથરા કંપનીએ દફતર કીટ આપી

    3 days ago

    ઓલપાડ તાલુકાની પરિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગરના સામાન્ય વહીવટી વિભાગના નાયબ સચિવ અલ્કેશ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઓલપાડના ટીડીઓ ભાયાભાઈ નંદાણીયા, લાયઝન અધિકારી રાકેશ પટેલ, વિનોદ સુરતી, લુથરા કંપનીના પ્રતિનિધિઓ અને પરિયા ગામના સરપંચ અનિરુધ્ધસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા પુસ્તક આપીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લુથરા કંપની દ્વારા શાળાને ₹25,000ની દફતર કીટ ભેટ આપવામાં આવી હતી. કંપનીના પ્રતિનિધિઓનું મોમેન્ટો અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણની સરસ્વતી માધ્યમિક વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું:શિક્ષણ અને કારકિર્દી પર ચર્ચા, વાલીઓએ સૂચનો આપ્યા
    Next Article
    સાબલી ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર રજૂઆત:​વરસાદ ખેંચાતા પાક સુકાવાની ભીતિ: 15-20 ગામના ખેડૂતોને દુષ્કાળથી બચાવવા સાબલી ડેમમાં સૌની યોજનાનું પાણી નાખવા ખેડૂતો મેદાને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment