Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિકાર બનેલા બાળકના પરિવારને મળી મોઢવાડીયાએ સાંત્વના પાઠવી:વન તંત્રની જડતા બાબતે ચતુરી ગામના લોકોએ વન મંત્રી સમક્ષ હૈયાવરાળ ઠાલવી

    1 day ago

    ખાંભા તાલુકાના ચતુરી ગામના એક પાંચ વર્ષના બાળકને તેના દાદાના હાથમાંથી આંચકી જઈ સિંહણે ફાડી ખાધાની ઘટના બાદ આજે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા ચતુરી ગામે પીડીત પરિવારની મુલાકાતે ગયા હતા. જ્યા ગીર કાંઠાના લોકોએ વન તંત્રની જડતા અંગે તેમની સામે હૈયાવરાળ ઠાલવી હતી. અર્જુનભાઈ મોઢવાડીયાને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે સાવજો જંગલીની બહાર નિકળી ગયા છે અને માલધારીઓને પશુ લઈ જંગલમાં જવાની છુટ અપાતી નથી. જેના કારણે શિકાર માટે સાવજોને જંગલ બહાર જ ફરવું પડે છે. વન વિભાગના કર્મચારીઓ જ લોકોને ગેરકાયદે સિંહ દર્શન કરાવે છે. તેની આ ગેરકાનુની પ્રવૃત્તિથી સાવજો ઉશ્કેરાઈ માણસ પર હુમલો કરે છે. આ વિસ્તારના સિંહોના બદલાયેલા વર્તન અને હિંસક હુમલા અંગે ચિંતા વ્યકત કરી મોઢવાડીયાએ જણાવ્યું હતું કે આવુ શા માટે બની રહ્યું છે. તેના પર ગહન વિચારણા કરી નવી એસઓપી બનાવાશે અને લોકોના રક્ષણ માટે જરૂરી તમામ કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    ઠપકો આપવા જતા માતાને પણ માર મારી‎:લીખાળા ગામે પોતાની જમીન પર જતા બે દીકરાઓને માર્યા
    Next Article
    રસીકરણ, રોગચાળો નિયંત્રણ અને તમાકુનિયંત્રણ મુદ્દે પણ સૂચન‎:અમરેલી જિલ્લાભરમાં 0 થી 5 વર્ષના અંદાજે 1.28 લાખ બાળકોને પોલિયોની રસી અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment