Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠપકો આપવા જતા માતાને પણ માર મારી‎:લીખાળા ગામે પોતાની જમીન પર જતા બે દીકરાઓને માર્યા

    23 hours ago

    aસાવરકુંડલાના લીખાળા ગામના મૂળ વતની અને હાલમાં ખડસલી લોકશાળામાં રહેતા અને મજૂરી કરતા આશાબેન ગુણવંતભાઈ બોરીસાગર (ઉ.વ.45) એ ફરિયાદ આપી છે કે, તેમના પતિનું લગભગ 12 વર્ષ પહેલાં અવસાન થયું હતું. જેથી પતિના હિસ્સાની જમીન પર તેમનો પરિવાર જતો આવતો હોવાથી ગામના અરવિંદ બોરીસાગરને તે બાબત પસંદ ન હતી. તેથી ગઈ કાલે સાંજે લગભગ 4:15 વાગ્યે લીખાળા ગામની સીમ વિસ્તારમાં તેઓના બંને પુત્રો તે જમીન પર ગયા ત્યારે અરવિંદે તેમની સાથે મારામારી કરી હતી. આ અંગે ઠપકો આપવા ગયેલી આશાબેન સાથે શખ્સે જાતીય સતામણી કરી, માર માર્યો તેમજ અપશબ્દો બોલીને આશાબેન અને તેમના પુત્રોને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે અરવિંદ વજુભાઇ બોરીસાગર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં એક દિવસમાં 3 સિંહબાળના મોત:એકની હત્યાની આશંકા, બગસરામાં માત્ર 2-3 દિવસના નવજાતનું મોત, વનવિભાગની ઘોર બેદરકારી, વન્યપ્રેમીઓમાં આક્રોશ
    Next Article
    શિકાર બનેલા બાળકના પરિવારને મળી મોઢવાડીયાએ સાંત્વના પાઠવી:વન તંત્રની જડતા બાબતે ચતુરી ગામના લોકોએ વન મંત્રી સમક્ષ હૈયાવરાળ ઠાલવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment