Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં મોહરમનું તાજીયા જુલુસ શાંતિપૂર્ણ સંપન્ન:હિન્દુ-મુસ્લિમ એકતાના દ્રશ્યો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

    9 hours ago

    બોટાદ શહેરમાં મોહરમના પવિત્ર દિવસે તાજીયા જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. ઇમામ હુસૈનની યાદમાં નીકળેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. જુલુસ શહેરના અંબાજી ચોકથી શરૂ થઈને લીમડા ચોક, રામજી મંદિર, દિન દયાળના પૂતળા પાસે ટાવર રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. આ પ્રસંગે મેમણ સમાજના પ્રમુખ ઇલ્યાસભાઈ નાથાણી અને બાઉદીનભાઈ બાવળીયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જુલુસ દરમિયાન શહેરના વિવિધ સ્થળોએ ઠંડા પીણાં અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. આ પવિત્ર તહેવાર નિમિત્તે હિન્દુ-મુસ્લિમ એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બે માળના જર્જરિત મકાનની બાલ્કની કડાકાભેર તૂટી પડી:દિવ્યાંગ અને અંધ વૃદ્ધ સહિત 4 લોકો અંદર ફસાયા, સુરતમાં ચોકબજાર નજીક સિંદ્ધીવાડમાં બનાવ
    Next Article
    સરસિયા તળાવ ખાતે તાજિયાનું વિસર્જન:મહોરમમાં પહેલીવાર તાંદલજા વિસ્તારમાં કુત્રિમ તળાવમાં વિસર્જન, પોલીસનો લોખંડી બંદોબસ્ત વચ્ચે જુલુસ નીકળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment