Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજ પોલીસે નશામુક્તિ માટે જાગૃતિ સેમિનાર યોજ્યો:આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે પહેલ

    5 days ago

    આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે દહેજ પોલીસ સ્ટેશન દ્વારા એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દહેજ GIDC સ્થિત કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં યોજાયો હતો. સેમિનારમાં ઉપસ્થિત કર્મચારીઓ અને નાગરિકોને માદક દ્રવ્યોના સેવનથી થતી શારીરિક, માનસિક અને સામાજિક હાનિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાધનને નશાથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં સક્રિયપણે સહભાગી બનવા માટે અપીલ કરવાનો હતો. આ પહેલ દ્વારા નશાના દૂષણ સામે જનજાગૃતિ ફેલાવીને સુરક્ષિત અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    60 વર્ષીય મુખ્ય આરોપીને 2 વર્ષથી જામીન નહીં:પાટણના ચકચારી જમીન વિવાદમાં હત્યા અને મૃતક પર ગાડી ચઢાવી દેવાના કેસમાં હાઇકોર્ટે અકબર સોલંકીની જામીન અરજી ફગાવી
    Next Article
    હોટેલમાં એકલો મૂકી જવાના ગુસ્સામાં યુવકે મિત્રને પતાવી દીધો:'તું મને કીધા વગર કેમ જતો રહ્યો?' કહીને છાતીમાં ચપ્પુ હુલાવી દીધું, સુરતમાં હત્યારો દબોચાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment