Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં આહિર વૃદ્ધની હત્યાનો કેસ:મુખ્ય આરોપી સાગર વસરા ઝડપાયો, હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે ધરપકડ કરી

    3 days ago

    જામનગરમાં આહિર વૃદ્ધ દેવાયતભાઈ વારોતરિયાની હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી સાગર વસરાની ધરપકડ કરી છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના બાદ આરોપી સાગર વસરા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. આજે તેને હોસ્પિટલમાંથી રજા મળતા જ જામનગર પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી. પોલીસે હોસ્પિટલની બહારથી જ તેની અટકાયત કરી કાયદેસરની ધરપકડ કરી છે. આ ચકચારી હત્યા પાછળનું ચોક્કસ કારણ અને અગાઉ થયેલા ઝઘડા અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ગુનાની કડીઓ મેળવવા અને વધુ પૂછપરછ માટે પોલીસ સાગર વસરાને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. પોલીસની પ્રાથમિકતા હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ઘાતક હથિયાર (છરી) કબજે કરવાની છે. આરોપીની સઘન પૂછપરછ બાદ છરી રિકવર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રનચેઝમાં ભારતે ચોથી વિકેટ ગુમાવી દીધી:યાસ્તિકા પછી રિચા ઘોષ પણ આઉટ થઈ ગઈ, શેફાલીની ફિફ્ટી; INDનો સ્કોર 101/4
    Next Article
    સુપ્રીમ કોર્ટ જેવી નકલી વેબસાઇટ બનાવી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ!:નકલી વોરંટ-આદેશો બતાવી કરોડો પડાવ્યા, ‘ઓપરેશન ચક્ર-VI’ હેઠળ ગુજરાત સહિત 16 રાજ્યોમાં દરોડા; બેની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment