Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રનચેઝમાં ભારતે ચોથી વિકેટ ગુમાવી દીધી:યાસ્તિકા પછી રિચા ઘોષ પણ આઉટ થઈ ગઈ, શેફાલીની ફિફ્ટી; INDનો સ્કોર 101/4

    3 days ago

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે ભારતને 137 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 14 ઓવરમાં 104/4 છે. ટીમ તરફથી જેમિમાહ રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌર ક્રિઝ પર છે. બાંગ્લાદેશે માન્ચેસ્ટરમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 136 રન બનાવ્યા. જુઆરિયા ફિરદૌસે (33) અને કેપ્ટન નિગાર સુલતાના (32)એ મહત્વની ઇનિંગ્સ રમી. ભારતે શરૂઆતની ઓવરોમાં ચાર કેચ છોડ્યા, પરંતુ પછીથી કમબેક કર્યું. રાધા યાદવે 3, શ્રી ચરણીએ 2, જ્યારે રેણુકા સિંહ અને નંદની શર્માએ 1-1 વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર અને નંદની શર્મા બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફરદૌસ, શર્મિન અખ્તર, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શોભના મોસ્તરી, રિતુ મોની, શોર્ના અખ્તર, રાબેયા ખાન, નાહિદા અકટર, સંજીદા અખ્તર મેઘલા અને મારુફા અખ્તર.
    Click here to Read More
    Previous Article
    Inside Hema Malini’s home: Dharmendra photo cushions, no-footwear dance hall & two kitchens
    Next Article
    જામનગરમાં આહિર વૃદ્ધની હત્યાનો કેસ:મુખ્ય આરોપી સાગર વસરા ઝડપાયો, હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે ધરપકડ કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment