Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલયમાં કટોકટીના કાળા દિવસનું પ્રદર્શન યોજાયું:ભાજપના નેતાઓએ લોકશાહી બચાવનાર સેનાનીઓને નમન કર્યા

    13 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય "નમો કમલમ્" ખાતે 25મી જૂનના કટોકટીના કાળા દિવસ નિમિત્તે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનની ભાજપના જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન ભુસડીયા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય ઇતિહાસનું સ્મરણ કરાવવા ઉપરાંત લોકશાહી પર થયેલા પ્રહારો સામે નાગરિકોને સજાગ રહેવાની પ્રેરણા આપવાનો હતો. પ્રદર્શન દ્વારા કટોકટી દરમિયાન દેશે અનુભવેલા કપરા સંજોગો, લોકશાહી મૂલ્યો માટે થયેલા સંઘર્ષો અને ભારતની લોકશાહીને બચાવવા માટે અડગ રહેલા સેનાનીઓના બલિદાનને આદરપૂર્વક યાદ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશે ભારતને 137 રનનો ટાર્ગેટ આપ્યો:ફિરદૌસે સૌથી વધુ 33 રન બનાવ્યા, રાધા યાદવે ત્રણ વિકેટ ઝડપી
    Next Article
    સ્કૂલ ઓન વ્હીલ્સ બસો અગરિયા વિસ્તારમાં પહોંચી:પાટડીને પ્રથમ તબક્કે 6 બસો મળી, તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment