Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશે ભારતને 137 રનનો ટાર્ગેટ આપ્યો:ફિરદૌસે સૌથી વધુ 33 રન બનાવ્યા, રાધા યાદવે ત્રણ વિકેટ ઝડપી

    20 घंटे पहले

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે ભારતને 137 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુરુવારે માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 136 રન બનાવ્યા. તેમના તરફથી જુઆરિયા ફિરદૌસે 33 રનની ઇનિંગ રમી. જ્યારે ભારત તરફથી રાધા યાદવે ત્રણ વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર અને નંદની શર્મા બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફરદૌસ, શર્મિન અખ્તર, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શોભના મોસ્તરી, રિતુ મોની, શોર્ના અખ્તર, રાબેયા ખાન, નાહિદા અકટર, સંજીદા અખ્તર મેઘલા અને મારુફા અખ્તર.
    Click here to Read More
    Previous Article
    Apple hikes prices across Mac, iPad, and HomePod lineups in India as memory costs soar
    Next Article
    સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલયમાં કટોકટીના કાળા દિવસનું પ્રદર્શન યોજાયું:ભાજપના નેતાઓએ લોકશાહી બચાવનાર સેનાનીઓને નમન કર્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment