Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની શક્તિનગર શાળામાં બાળકોને કીટ અપાઈ:નિખિલભાઈ ચાંપાનેરી સહિતના આગેવાનો હાજર રહ્યા

    1 day ago

    સુરેન્દ્રનગરના રતનપર વોર્ડ નંબર 9 માં આવેલી શક્તિનગર પ્રાથમિક શાળામાં બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને વિવિધ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, સુરેન્દ્રનગર મહાનગરના ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને વોર્ડ 9 ના કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને શાળાના શિક્ષકો પણ આ કીટ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત, શક્તિનગર પ્રાથમિક શાળા તેમજ રતનપર શાળા નંબર 1 અને 10 ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવમાં સુરેન્દ્રનગર મહાનગરના પ્રમુખ દેવાંગભાઈ રાવલ, વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર ભારતીબેન ખોખાણી, દિવ્યાબેન મિયાવડા, શૈલેષભાઈ મકવાણા અને ભાવેશભાઈ પ્રજાપતિ સહિત શાળાના આચાર્ય, સંચાલકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:39 કરોડના રોકાણ માટે 29થી વધુ MoU; 221થી વધુ રોજગારી સર્જાવાની આશા
    Next Article
    નાસીરનગર ડિમોલિશનની સુરત CPએ કેમ ફરિયાદ ન લીધી?: હાઇકોર્ટ:DCP નકુમ અનઑફિશિયલ હાજર રહ્યા હોય તો કોર્ટમાં હાજર થાય, SMC અને ટોરેન્ટ પાવરને પણ વેધક સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment