Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:મનપાના ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    1 week ago

    આજ રોજ વઢવાણ શહેરની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વઢવાણ પે સેન્ટર તાલુકા શાળા નંબર ૭ અને તાલુકા શાળા નંબર ૧૪ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મકવાણા સાહેબ, વોર્ડ નંબર ૧૨ના કોર્પોરેટર નેહલબેન રાજેશભાઈ (માળી), સંજયભાઈ કાટોડીયા અને અરવિંદસિંહ મસાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સીઆરસી એસએમસી કમિટીના પ્રમુખ વિજયસિંહ ડોડીયા અને આચાર્ય કિષ્નાબેન બી. ઝીંઝરીયા સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય કિષ્નાબેન બી. ઝીંઝરીયા, શિક્ષકો ધર્મેન્દ્રભાઈ પટેલ, નિતાબેન અધારા, પૂનમબેન શર્મા, જશુમતિબેન હડીયલ અને જયંતિભાઈ પરમાર સહિત સમિતિના હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બાલીસણામાં આયુષ્માન કાર્ડ કેમ્પમાં 1250થી વધુ કાર્ડ બન્યા:ગ્રામજનોને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાનો લાભ મળ્યો
    Next Article
    મનપાની કરોડોની TP-4ની જમીન પર ગેરકાયદેસર કબજો?:ગેરકાયદેસર દબાણથી મનપા અજાણ, કમિશનરે કહ્યું- તપાસ કરીને જાણ પગલાં લેશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment