Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યાના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું:સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી પડાશે, ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન, આજીની સફાઈ માટે ઉતર્યા કોંગ્રેસના કોર્પોરેટર

    1 day ago

    રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. 2-4 દિવસમાં રાજ્યમાં વરસાદની જમાવટ થઈ જશે. સૌરાષ્ટ-દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડીને નવો બનાવવાની શક્યતા સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાની શક્યતા..પહેલા ઉપરના સ્પાન જ તોડવાના હતા.પણ ડિમોલિશન દરમિયાન ગર્ડરમાં તિરાડો દેખાતા બ્રિજનું નવેસરથી નિર્માણ થઈ શકે છે. લોકોએ હજુ આવતાવર્ષના એપ્રિલ સુધી રાહ જોવી પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો 13 વર્ષની વિદ્યાર્થિની પર ક્લાસમેટે કર્યો હુમલો સુરતની વાલોડ આશ્રમ શાળામાં 13 વર્ષીય વિદ્યાર્થિની પર તેની ક્લાસમેટે ચપ્પુથી હુમલો કર્યો. બાથરુમમાં બોલાવી ગળું દબાવી હાથ પર ચપ્પુના ઘા ઝીંક્યા. હાથની નસો કપાઈ જતા બાળકીને 20 ટાંકા લેવા પડ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો કતાર પ્લાન્ટ બ્લાસ્ટમાં સુરતના યુવકનું મોત કતાર પ્લાન્ટ બ્લાસ્ટમાં સુરતના ગુમ યુવકનું મોત નીપજ્યું. સનીના ભાઈ રવિએ મૃતદેહની ઓળખ કરી.. બે-ત્રણ દિવસમાં મૃતદેહ ભારત લાવવામાં આવશે.. રવિવારે સાંજે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા બાદ યુવક ગુમ હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો આપના ધારાસભ્ય ચૈતર વસાવાને વધુ એક ઝાટકો વનકર્મી પર હુમલા કેસમાં સાત વર્ષની જેલ બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને વધુ એક ઝાટકો. પોલીસની છબિ ખરડવાના કેસમાં ભરૂચ કોર્ટે વસાવાને હાજર થવા ફરમાન કર્યું. 29 જુલાઈએ વસાવા પોતાનો પક્ષ મુકશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો 'પિતા દારૂ પીવે તો,એમને પપ્પા ના કહો' નસવાડીના સેંગપુરમાં વન વિભાગના IFS અધિકારી ડૉ. ગંગાશરણ સિંઘે જાહેરમાં કહ્યું કે બોર્ડર એરિયામાં લોકો સવાર-સાંજ દારુ પીવે છે. તેમણે બાળકોને સલાહ આપી કે જો પિતા દારૂ પીવે કે માવો ખાય તો પપ્પા ન કહો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત દાહોદના પાટડીયા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત નીપજ્યા. શાળાથી પરત ઘરે આવી તળાવમાં નહાવા ગયા અને જીવ ગુમાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો હની ટ્રેપની જેમ ગ્રિન્ડર એપથી સમલૈંગિકોનો ફસાવતા ‘Grinder’ એપથી સમલૈંગિક યુવકને અવાવરું જગ્યાએ બોલાવી પટ્ટાથી માર્યો.. રાત્રે વટવા કેનાલ પાસે લઈ જઈ રોકડ-વીટીની લૂંટ ચલાવી.. પોલીસે આ મોડસ ઓપરેન્ડીથી લૂંટ ચલાવતા બે ગુનેગારોની ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો બાળકીના હત્યારાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું વડોદરાના શિનોરમાં બાળકીની હત્યા અને પોક્સોના ગુનામાં ઝડપાયેલા આરોપીએ PSIની રિવોલ્વર ઝુંટવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું.એક ગોળી પોલીસ વાનના ડ્રાઈવર પાસેથી નીકળી, તો ઝપાઝપીમાં બીજી આરોપીના પગમાં આરપાર થઈ ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો આજીની સફાઈ માટે ઉતર્યા કોંગ્રેસના કોર્પોરેટર રાજકોટની આજી નદીમાં પાવડા-તગારા લઈ ઉતર્યા કોંગી કોર્પોરેટર.. કહ્યું- મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ નથી કરાવી શકતા, શહેરની શું કરાવશે? તો સામે મેયરે કહ્યું કે સફાઈની જરૂરિયાત કોંગ્રેસમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક તૂટ્યો, 3 લોકોનાં મોત:40થી વધુ લોકો દટાયા હોવાની આશંકા, 14નું રેસ્ક્યુ; સેના પણ બચાવ કાર્યમાં જોડાઈ
    Next Article
    દ્વારકામાં ટ્રાફિક ઝુંબેશ, નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી:નંબર પ્લેટ વિનાના વાહનો ડિટેઇન, લાયસન્સ વગરના ચાલકોને દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment