Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું:મોહરમ તહેવારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા રૂટોનું નિરીક્ષણ, આયોજકોને સૂચનો અપાયા

    1 day ago

    પાટણ શહેરમાં આગામી 25 અને 26 જૂન, 2026ના રોજ યોજાનાર મોહરમ (તાજીયા)ના તહેવારને ધ્યાનમાં રાખીને A ડિવિઝન પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે આ કવાયત કરવામાં આવી હતી. આ પેટ્રોલિંગ અંતર્ગત પોલીસ કાફલાએ શહેરના સંવેદનશીલ વિસ્તારો અને તાજીયાના નિર્ધારિત રૂટોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસકર્મીઓ દ્વારા બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન, પોલીસ અધિકારીઓએ મોહરમ મહોત્સવના સ્થાનિક આયોજકો સાથે સંવાદ સાધ્યો હતો. તેમને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા તથા જુલૂસ દરમિયાન જરૂરી તકેદારી રાખવા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. શાંતિ સમિતિના સભ્યો અને સ્થાનિક આગેવાનોને પણ સહયોગ આપવા અપીલ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    અમીરગઢની ચિકણવાસ શાળામાં શાળા પ્રવેશોત્સવ:નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું, જિલ્લા પ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન હાજર રહ્યાં
    Next Article
    ખારવેલની 100 વર્ષ જૂની શાળામાં પ્રવેશોત્સવ:કલેક્ટરે વાલીઓને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા અનુરોધ કર્યો, 45 બાળકોને પ્રવેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment