Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાંખરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:તાલુકા અને સરકારી માધ્યમિક શાળાનો સંયુક્ત કાર્યક્રમ

    2 days ago

    લાલપુર તાલુકાના ઝાંખર ગામે ઝાંખર તાલુકા શાળા અને ઝાંખર સરકારી માધ્યમિક શાળા દ્વારા સંયુક્ત રીતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને વાલીઓએ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી:કમિશનરના આદેશથી જાહેર માર્ગો પરથી દબાણ દૂર કરાયા
    Next Article
    જનજીવન પરેશાન, સવારથી જ ઉકળાટ, ભેજના ફેરફારથી લોકો ત્રસ્ત:ચોમાસાના આગમનમાં વિલંબથી ગરમી વધી : તાપમાન 39 ડિગ્રીએ પહોંચી ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment