Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં શાળા પ્રવેશોત્સવ:રાજ્યમંત્રી સાગર પનસરા રહેશે ઉપસ્થિત

    3 days ago

    જામનગર જિલ્લાના લાલપુર ખાતે પ્રગટેશ્વર પ્રાથમિક શાળા દ્વારા શાળા પ્રવેશોત્સવ અને “બેક ટુ સ્કૂલ-2026” કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી સાગર એચ. પનસરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આગામી 25 જૂન, ગુરુવારે સવારે 10 વાગ્યે શ્રી ભાગ્યોદય આશ્રમશાળા, લાલપુર ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે દરેક બાળક જોડાય અને ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આગળ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 2.24 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા:સાઈ મંદિર નજીકથી કારમાંથી દારૂ મળ્યો, ચાર સામે ગુનો નોંધાયો
    Next Article
    કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ:રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment