Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સીટી બસ-ટ્રેક્ટર વચ્ચે ટક્કર:વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત, બસનો કાચ ફૂટ્યો, મહાપ્રભુજીની બેઠક પાસે અકસ્માત

    17 hours ago

    જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે આજે એક સીટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં સીટી બસમાં સવાર સજુબા સ્કૂલની એક વિદ્યાર્થિનીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં બસના આગળના ભાગને નુકસાન થયું હતું અને તેનો મુખ્ય કાચ તૂટી ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 108ની ટીમે સ્થળ પર પ્રાથમિક સારવાર આપી હતી. સીટી બસના આગળના ભાગને નોંધપાત્ર નુકસાન થયું હતું અને તેનો મુખ્ય કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. બસમાં અન્ય મુસાફરો પણ સવાર હતા, પરંતુ વિદ્યાર્થિની સિવાય અન્ય કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.
    Click here to Read More
    Previous Article
    દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્નીનું નિધન:પ્રફુલ પટેલ સ્વજનોને ગળે મળી રડી પડ્યા, CM-નાયબ મુખ્યમંત્રી આવ્યા, હિંમતનગરમાં થોડીવારમાં અંતિમવિધિ
    Next Article
    શંકાસ્પદ હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો:આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે અકસ્માત સર્જનાર કારચાલક સગીરની અટકાયત, કાર માલિક સામે પણ થશે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment