Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇમેજ સ્કૂલમાં ફાધર્સ ડેની ઉજવણી:પ્રિ-પ્રાઇમરીના બાળકોએ પિતા સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી

    4 days ago

    ઇમેજ ઇંગ્લિશ સ્કૂલના પ્રિ-પ્રાઇમરી વિભાગ દ્વારા ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના બાળકોએ તેમના પિતા સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે, બાળકોએ તેમના પિતા સાથે અવનવી રમતો રમી હતી અને નૃત્ય પ્રદર્શન પણ કર્યું હતું. આ ઉપરાંત, બાળકોએ પોતાના પિતા માટે ખાસ ગિફ્ટ્સ અને પત્રો તૈયાર કરીને આપ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના પિતાએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    એચ.એ. કોલેજના 70 વર્ષ પૂર્ણ:સ્થાપનાદિન નિમિત્તે મિડીયા કવરેજ બુક રીલીઝ
    Next Article
    સમીમાં 12મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો:'સ્વસ્થ વૃદ્ધત્વ' થીમ સાથે વિવિધ વિભાગો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment