Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:કલેક્ટર હર્ષદ વોરા સહિત અધિકારીઓ અને લોકો જોડાયા

    20 hours ago

    બોટાદમાં 21 જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા સહિત અનેક અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પંચાયત પ્રમુખ પાયલબેન માથોળિયા, અધિક કલેક્ટર પ્રદીપસિંહ જનકાંત, એસપી ધર્મેન્દ્રકુમાર શર્મા, જિલ્લા યોગ ઈનચાર્જ મયૂરધ્વજસિંહ ભાટી અને પ્રાંત અધિકારી આરતીબેન ગૌસ્વામી પણ જોડાયા હતા. આ ઉપરાંત, ડીઈઓ ભરતસિંહ વઢેર, ડીવાયએસપી એ. સૈયદ, યુવા વિકાસ અધિકારી એચ.સી. મેસવાણીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ યોગાભ્યાસ કર્યો હતો. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એનજીઓ અને સ્થાનિક નાગરિકોએ પણ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:લિંબાયત ગરનાળામાં પાણી ભરાતા વાહનો બંધ; ઉધના વોટર વર્કસ પાસે ટ્રાફિક; પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
    Next Article
    જૂનાગઢ મનપા ઘોર નિંદ્રામાં ?:​જૂનાગઢ મનપાની સત્તાવાર વેબસાઈટ પર નરસિંહ મહેતાએ સરોવરના કરોડોના પ્રોજેક્ટની વાસ્તવિકતા છુપાવવા વર્ષ 2015ના જૂના ડેટા મુકાયાનો વિપક્ષનો ગંભીર આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment