Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિક કલેક્ટરને આવેદન:ટેટની પરીક્ષા ફરજિયાત સામે પ્રાથમિક શિક્ષક સંઘનાં ધરણાં

    1 day ago

    29 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અનુસાર શિક્ષક તરીકે સેવામાં ચાલુ રહેવા અને બઢતી માટે પ્રાથમિક શિક્ષકોને ટેટની ફરજિયાત લાયકાત મળવા માટે 31 ઓગસ્ટ 2028ની મુદત આપવામાં આવી છે. જેને લઇએ મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં સેવામાં રહેલા શિક્ષકોમાં ભારે ચિંતા પ્રસરી છે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલા શિક્ષકો દ્વારા મહેસાણા જિલ્લામાં પણ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છેલ્લા બે દિવસથી જિલ્લા પંચાયતની સામે ધરણા કાર્યક્રમ કરાયો હતો. શનિવારે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ટેટની આવશ્યકતા એવા શિક્ષકો ઉપર લાગુ કરવામાં આવી રહી છે જેમની નિમણૂક ટેટની રજૂઆત અને શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 પહેલા કરવામાં આવી હતી સહિતના મુખ્ય છ મુદ્દા રજૂ કરી ભારત સરકારને યોગ્ય નીતિગત હસ્તક્ષેપ કરવા શિક્ષક સમુદાયે વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    સોમવાર સુધીમાં હાજર નહીં થાય તો ખાતાકીય પગલાં‎:વિદેશ ગયેલ દીતાસણનાં આચાર્યાને બે દિવસમાં હાજર થવા અલ્ટીમેટમ
    Next Article
    મનપાને રજૂઆત‎:ચિત્રોડીપુરાથી શિવમ રેસીડન્સી સુધી ત્રણ વર્ષથી ગટર કામ ચાલતાં આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment