Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચ ફરાર આરોપી ઝડપાયા:પેરોલ ફર્લો સ્કવોડે વિવિધ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડ્યા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં પેરોલ ફર્લો સ્કવોડે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. થાનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના બે ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી કનુભાઈ જેઠસરભાઈ ખાચર (ઉંમર 37, રહે. થાનગઢ) ને થાનગઢ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. કનુભાઈ ખાચરને કાયદેસરની કાર્યવાહી બાદ થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં, સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપી વસંતભાઈ કાનજીભાઈ વાણીયા (ઉંમર 49, રહે. પીપળી ગામ, તા. પાટડી) ને દુધરેજ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. વસંતભાઈ વાણીયાને કાયદેસરની કાર્યવાહી બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 22 કેન્દ્રો પર 10 હજારથી વધુ ઉમેદવારોની NEETની પરીક્ષા:દિલ્હીથી CISFની ટુકડીઓ સુરતમાં તૈનાત, એકઝામ સેન્ટરોની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
    Next Article
    ચેન સ્નેચિંગના 8 કેસનો ભેદ ઉકેલાયો:ધાર્મિક સ્થળોની બહાર ચાલીને જતા લોકોને ટાર્ગેટ કરનાર 2 ઝડપાયા, ચોરી કરીને દાગીના ગુનેગાર મહિલાને જ વેચતા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment