Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલેશ્વર કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો:કચરામાં દટાયેલી લાશ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ, તપાસ શરૂ, ઓળખ અને કારણ જાણવા પ્રયાસ

    4 days ago

    ભરૂચ શહેર નજીક પગુથણ ગામની સીમમાંથી પસાર થતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકો દ્વારા કેનાલમાં મૃતદેહ દેખાતા ચાવજ ગામના સરપંચ પ્રવદિશ પટેલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે મૃતકની ઓળખ અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો ચાલુ છે. પોલીસે આ બનાવ અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બન્યો છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કાંકરિયા લેક પરિસરમાં સિક્યુરિટી વચ્ચે મારામારી, VIDEO:ખાનગી સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝર અને AMC સિક્યુરિટીના ઈન્ચાર્જ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો
    Next Article
    લાલપુરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:વીર સાવરકર વિદ્યાલય ખાતે 21 જૂને યોગ કાર્યક્રમ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment