Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર નગરપાલિકામાં પ્રી-મોન્સૂન કામગીરી અંગે બેઠક:બાંધકામ સમિતિ ચેરમેનની અધ્યક્ષતામાં તંત્ર-કોન્ટ્રાક્ટરોને સંકલનનો અનુરોધ

    1 day ago

    હિંમતનગર નગરપાલિકા ખાતે બાંધકામ સમિતિના ચેરમેન અમૃતભાઈ પુરોહિતની અધ્યક્ષતામાં પ્રી-મોન્સૂન કામગીરી અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, વિકાસ કાર્યોની પ્રગતિ અને ચાલી રહેલા કાર્યોની ગુણવત્તા જાળવવા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ કામગીરી સમયસર, પારદર્શક અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો અપાયા હતા. શહેરના નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને આવશ્યક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર અને કોન્ટ્રાક્ટરોને સંકલનપૂર્વક કામગીરી કરવા અનુરોધ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મહોર્રમના ભોજન સમારંભમાં મારામારી, VIDEO:થાળમાં 8 વ્યક્તિ પૂરા કરવા મુદ્દે વિવાદ; વ્હોરા સમાજના તન્ઝીમના સેવકોએ પરિવારને ઢોર માર માર્યો
    Next Article
    વડોદરામાં NEET રી-એક્ઝામને લઈ 17 સેન્ટર હાઇ સિક્યુરીટી ઝોન:6 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા; રેલવેએ ઉમેદવારો માટે હેલ્પ ડેસ્ક અને સ્પે. ટ્રેનો શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment