Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગદીશભાઈ મકવાણાના જન્મદિવસે ગાંધી હોસ્પિટલમાં ફળ વિતરણ:સુરેન્દ્રનગર મેયર અને કોર્પોરેટરોએ દર્દીઓની સેવા કરી

    1 day ago

    ગુજરાત સરકારના મુખ્ય નાયબ દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશ રાઠોડ અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર રાકેશ રાઠોડ સાથે વોર્ડ નંબર 7ના કોર્પોરેટરો પિનટુભાઈ ઝાલા, પ્રશાંત ભટ્ટ અને પિન્ટુબેન આસણીયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળ આપી તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    મહોર્રમના ભોજન સમારંભમાં મારામારી:થાળમાં 8 વ્યક્તિ પૂરા કરવા મુદ્દે વિવાદ; વ્હોરા સમાજના તન્ઝીમના સેવકોએ પરિવારને ઢોર માર માર્યો
    Next Article
    કિયા સેલ્ટોસમાંથી 2 હજાર બોટલ દારૂ ઝડપાયો:બે રાજસ્થાની બૂટલેગરોની 13.79 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ, કલોલ ગાંધીનગર હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment