Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં આંગણવાડી બહેનોએ કમિશનરને રજૂઆત કરી:પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સામુહિક રાજીનામાની ચીમકી

    10 hours ago

    જામનગરમાં આંગણવાડીની બહેનોએ આજે પોતાના વિવિધ પડતર પ્રશ્નો અંગે મહાનગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે સમયસર પગાર અને નાસ્તાના બિલની ચૂકવણી સહિતના મુદ્દે તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી. મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીની બહેનો ઓછા પગારમાં ફરજ બજાવે છે. જોકે, તેમને સમયસર પગાર મળતો નથી અને નાસ્તાના બિલ પણ મોડા ચૂકવાય છે. આના કારણે તેમને ઘણીવાર પોતાના ઘરના પૈસા રોકવાની ફરજ પડે છે. આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા, આજે બપોર પછી મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો કમિશનર કચેરી પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો જરૂર પડ્યે રાજીનામાં આપવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં વીજ તાર પડતાં પિતા-પુત્રના મોત:ગોંડલ, અમરેલી, વડોદરા અને ગાંધીનગરમાં પણ વરસાદ; જામનગર જિલ્લા પંચાયત કચેરી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા
    Next Article
    નવસારીમાં 'એક પેડ મા કે નામ' અભિયાન:રાજ્યપાલે વાવ્યો વડ, મુખ્યમંત્રીએ બીલીપત્રનું વૃક્ષ રોપ્યું; ડુંગરાળ જમીનમાં 1610 રોપાનું વાવેતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment