Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણ્યા બાઇક ચાલક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી‎:રાણાવાવ નજીક નિર્વાણધામ રોડ પર બાઈકે સ્કૂટીને હડફેટે લેતા દંપતીને ઇજા

    22 hours ago

    રાણાવાવ નજીક નિર્વાણધામ રોડ પરથી સ્કૂટી પર પતિ પત્ની પસાર થયા હતા ત્યારે એક બાઇક ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી સ્કૂટીને હડફેટે લેતા સ્કૂટી પર સવાર દંપતી ફંગોળાઈ જતા ઇજાઓ પહોંચી છે. રાણાવાવના ચાકડીવાળી બાગ વિસ્તારમાં રહેતા ચંદુભાઈ વાઘેલા અને તેના પત્ની ભારતીબેન સ્કૂટી મારફતે રાણાવાવ આહીરવાડી વિસ્તારથી નજીક નિર્વાણધામ પાસે રોડ પરથી પસાર થયા હતા તે દરમ્યાન એક બાઇક ચાલકે પોતાનું બાઇક પુરઝડપે માનવ જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી પાછળથી સ્કૂટીને હડફેટે લેતા સ્કુટીમાં સવાર પતિ પત્ની ફંગોળાઈ જતા ફેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ભારતીબેને ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    450 મીટર લંબાઈના અવરોધનો યુદ્ધના ધોરણે નિકાલ કરાશે‎:કુતિયાણામાં ભાદર નદીના વર્ષો જૂના બુરાઈ ગયેલા વોકળાને સાફ કરવાની કામગીરી શરૂ
    Next Article
    જિ. પ્રા. શિ. ઉત્કર્ષ મંડળની કચેરીમાં રજૂઆત‎:આચાર્યોને સાઈડલાઈન કરી મદદનીશ શિક્ષકોને સુપરવાઈઝર પદ અપાતા સચિવાલય સુધી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment