Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના મેયર, ડેપ્યુટી મેયરનું સન્માન:સમસ્ત બ્રાહ્મણ સમાજે સાલ અને મોમેન્ટો આપી અભિનંદન પાઠવ્યા

    5 दिन पहले

    17 જુનના રોજ આજે બપોરે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરીનું સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા સન્માન કરાયું. આ પદાધિકારીઓને સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. ત્યારથી વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ સન્માન સમારોહમાં સમસ્ત બ્રાહ્મણ સમાજના અગ્રણી આગેવાનો પ્રકાશભાઈ ભટ્ટ, ચેતનભાઈ ત્રિવેદી, કૃણાલભાઈ દવે તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ કલેક્ટર કચેરી બહાર શિક્ષકોના ધરણા:ફરજિયાત TET પાસ કરવાના સુપ્રીમ કોર્ટના હુકમ બાદ શિક્ષક સંઘોનો વિરોધ, 2010 પહેલાના શિક્ષકોને મુક્તિની માગ
    Next Article
    વલસાડમાં RTE પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ:2137 વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ, 1848 વાલીઓએ પ્રવેશ નકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment