Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં શિક્ષકોના ટેટ નાબૂદી માટે ધરણાં પ્રદર્શન:જિલ્લા પંચાયત સામે શિક્ષકો દ્વારા વિરોધ; અનુભવી શિક્ષકોને ટેટ મુક્તિ આપવા માગ

    1 day ago

    અરવલ્લીના મોડાસા ખાતે શિક્ષકોએ ટેટ પરીક્ષા નાબૂદ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના આદેશના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું. શિક્ષક સંઘનું કહેવું છે કે જે શિક્ષકોને નિમણૂકને 25 થી 27 વર્ષ થઈ ગયા છે, તેમને ફરીથી પરીક્ષા આપવી તે ગેરવ્યાજબી છે. અનુભવી શિક્ષકોને ફરી પરીક્ષા આપવી પડે તે યોગ્ય નથી. આ આંદોલન 17 જૂનથી 20 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીઓ સામે ત્રણ કલાકના ધરણા અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમના ભાગરૂપે યોજાયું હતું. મોડાસા ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા હતા. શિક્ષકોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રામધૂન કરીને ટેટ પરીક્ષા નાબૂદ કરવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભૂતિયા ડિમોલિશનમાં મોદી સરકારના મંત્રીની એન્ટ્રી:આઠવલેએ કહ્યું-ગરીબોનો વોટ માન્ય હોય, તો ઝૂંપડું અમાન્ય કેમ?; સાયકલવાલાનો CMને પત્ર-નકુમની જનરલ ડાયરની ભૂમિકા, સસ્પેન્ડ કરો
    Next Article
    VNSGU માં ચાર કર્મચારીઓ નિવૃત્ત થતા વિદાય સમારોહ:કર્મચારીઓને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment