Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વકીલ મંડળ દ્વારા છાસ વિતરણ કેમ્પ:કોર્ટ આવતા વકીલો, સ્ટાફ અને લોકો માટે નિ:શુલ્ક વ્યવસ્થા

    20 hours ago

    જામનગર વકીલ મંડળ દ્વારા સિવિલ કોર્ટ બિલ્ડિંગ સામે નિ:શુલ્ક છાસ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. 16 જૂન, 2026 થી શરૂ થયો છે અને બપોરે 11:30 વાગ્યાથી વકીલો, કોર્ટ સ્ટાફ અને કેસના પક્ષકારો માટે ઉપલબ્ધ છે. આ કેમ્પનો લાભ દરરોજ મોટી સંખ્યામાં કોર્ટમાં આવતા વકીલો, સ્ટાફ અને અન્ય લોકો લઈ રહ્યા છે. વકીલ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,"જ્યાં સુધી સહાય મળતી રહેશે, ત્યાં સુધી આ છાસ વિતરણ કાર્યક્રમ અવિરત ચાલુ રાખવામાં આવશે." છાસ વિતરણ પાછળ દૈનિક રૂ. 3500 થી 4000 નો ખર્ચ થાય છે. આ ખર્ચ વકીલ મંડળના સભ્યો દ્વારા ફાળા રૂપે આપવામાં આવતા દાનમાંથી પૂરો પાડવામાં આવે છે. આ વિશેષ સેવાકીય આયોજન જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા અને સેક્રેટરી મનોજભાઈ ઝવેરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    CA દંપતીએ સગા સંબંધીઓને જ 10 કરોડનો ચૂનો લગાવ્યો:શેરબજારમાં રોકાણ કરવાનું કહી મામા સહિતના લોકો પાસેથી પૈસા પડાવ્યા, અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસ ધરાવતા
    Next Article
    પાટણના વડલી ગામેથી સગીરાનું અપહરણ:ગામના જ શખસે લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હોવાની શંકા, પોલીસ ફરિયાદ દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment