Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વ્યાજખોર પાસા હેઠળ જેલ હવાલે:કલેક્ટરે વોરંટ મંજૂર કરતા વડોદરા જેલમાં મોકલાયો

    2 days ago

    મોરબી શહેરમાં વ્યાજવટાવના ગુનાઓ આચરી કાયદો અને વ્યવસ્થાને અસર કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વ્યાજવટાવના ગુનાઓમાં વારંવાર સંડોવાયેલા લાલજીભાઈ ઉર્ફે ભરત રાઠોડ વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરી હતી. પોલીસની આ દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ અને મોરબી કલેક્ટરે મંજૂર કરી પાસા વોરંટ જારી કર્યો હતો. ત્યારબાદ આરોપી લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ રાઠોડને પાસા વોરંટની બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે, તેમ પોલીસે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભત્રીજીને ડામ આપનાર 3 ફોઈને 20 વર્ષની કેદ:2 લાખમાં સોદો કરી બાળ લગ્ન કરાવ્યા હતા, વિરોધ કર્યો તો સ્ક્રૂ ડ્રાઈવરથી ડામ આપ્યા હતા
    Next Article
    હવે એક વર્ષમાં 5થી વધુ ઈ-ચલણ તો લાઈસન્સ સસ્પેન્ડ!:45 દિવસમાં ફરિયાદ કે રજૂઆત કરવાની તક, સમયસર દંડ નહીં ભરો તો ‘વાહન પોર્ટલ’ પર વાહન થશે બ્લોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment