Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજઋષિ આશ્રમમાં મહંત હરિદાસ બાપુને મળ્યા લાલપુરના સરપંચ:આગામી ધાર્મિક કાર્યક્રમની તૈયારીઓ પર ચર્ચા કરી

    10 घंटे पहले

    લાલપુરના સરપંચ જયેશભાઈએ પીપરના પાટિયા નજીક આવેલા શ્રી રાજઋષિ આશ્રમ ખાતે મહંત હરિદાસ બાપુની મુલાકાત લીધી હતી. આ મુલાકાત આગામી તા. 16 જૂન, 2026 થી શરૂ થનારા ધાર્મિક કાર્યક્રમની તૈયારીઓના સંદર્ભમાં હતી. બંને મહાનુભાવોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી આયોજન અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને સુચારુ આયોજન અને વ્યવસ્થાપન માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ST બસ સ્ટેન્ડ પાસે ટ્રકનો અકસ્માત:ટ્રક ચાલકની તબિયત લથડતાં 3 રિક્ષા, 10 બાઈકને અડફેટે લીધા, ડ્રાઈવર હોસ્પિટલમાં દાખલ; કોઈ જાનહાની નહીં
    Next Article
    પર્યાવરણ અને સ્વચ્છ ઉર્જા માટે VMCની પહેલ:કચરામાંથી કમ્પ્રેસ્ડ બાયો ગેસ બનાવવા VMC અને NIUA વચ્ચે ઐતિહાસિક MoU

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment