Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા:ઈચ્છાપોરમાં યુવકે ગેસના સિલિન્ડરમાં પાઈપ જોડી મોઢામાં નાંખ્યો,કોથળી મોઢા પર ઢાંકી ગેસ ઈન્હેલ કરી આપઘાત કર્યો

    1 week ago

    બિહારનો વતની અને હજીરાના મોરા ખાતે સ્ટાર કોલોનીમાં રહેતો 24 વર્ષીય મોહંમદ કૈફ સરાજ એએમએનએસ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ઈલેક્ટ્રિશ્યન તરીકે કામ કરતો હતો. શુક્રવારે મોહંમદ કૈફે ગેસના સિલીન્ડરમાં પારદર્શક પાઈપ રેગ્યુલેટરમાં જોડી દીધો હતો અને તેનો એક છેડો પોતાના મોઢામાં નાંખી ઉપરથી પ્લાસ્ટીકની કોથળી બાંધી રેગ્યુલેટર ચાલુ કરી દીધું હતું અને ગેસ ઈન્હેલ કરી આપઘાત કરી લીધો હતો. રાત્રે રૂમ પાર્ટનર આવ્યા બાદ દરવાજો ન ખોલતા તેમણે બારીમાંથી જોયું હતું. જેમાં મો.કૈફ પાઈપ અને કોથળી સાથે પડેલો હોવાનું ધ્યાન પર આ‌વતા રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા અને રેગ્યુલેટર બંધ કરી 108 ને જાણ કરી હતી. 108ના કર્મચારીએ તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા ઈચ્છાપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. કૈફે આત્મહત્યા કેમ કરી તેનું કારણ જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    પોલીસ 60 દિવસે ચાર્જશીટ ભૂલી:જામીન અરજીના 46 મિનિટે કરાતા ડિફોલ્ટ બેઇલ
    Next Article
    રાપરના કુખ્યાત બુટલેગરની ખેપ પર LCBનો દરોડો:દારૂ-બીયરની 42,552 બોટલ કબ્જે,અંધારામાં આરોપીઓ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment