Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:નવસારીના ગણેશ સિસોદ્રા નજીક કારની ટક્કરે ટેન્કર પરથી પટકાયેલા યુવાનનું મોત નિપજ્યું

    5 days ago

    ગણેશ સિસોદ્રા ગામની સીમમાં, મુંબઈથી અમદાવાદ તરફ જતા ને.હા.નં. 48 પર ઓવરબ્રિજ પાસે બન્યો હતો. સુરતના કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા કાર (નં. GJ-05-JT-8859)ના ચાલક અજય તુલશીભાઈ ધોરી (ઉ.વ. 39)એ પોતાની કાર ગફલતભરી રીતે હંકારી લાવ્યા હતા. તેમણે હાઈવે પર આગળ જઈ રહેલા અને પાણી ભરેલા ટેન્કર સાથે જોડેલા ટ્રેક્ટર (નં. GJ-02-DA-5300)ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર પર બેઠેલા રોહિતકુમાર રંજીત મહંતો (ઉ.વ. 23, મૂળ રહે. બિહાર) રોડ પર પટકાતા ઇજા થઇ હતી. ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. કારચાલકને પણ ઈજા થઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખરીફ સિઝનમાં પાકની લણણી થતાં જ વેચવાની ઉતાવળ ન કરો:તજજ્ઞની સલાહના આ 3 સ્ટેપ અપનાવો, મંદીના ગાળામાં પણ ઊપજના ઊંચા ભાવ ​મળશે
    Next Article
    ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં દુકાનોના પતરાંનો શેડ તૂટ્યો:મોડાસા ટાઉનહોલ શોપિંગની પેરાફીટ ધરાશાયી, અગ્રણી સહિત ત્રણ ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment