Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત:બેટી રામપર ગામ પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત; ચાર ઈજાગ્રસ્ત

    1 सप्ताह पहले

    રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી રામપર ગામ પાસે ટેન્કર અને ઈકો કાર વચ્ચે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાઈવે પર બનેલી આ ભયાનક દુર્ઘટનાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેની જાણ થતાં જ કુવાડવા અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ટેન્સાઈલ સ્ટીલ કંપનીની કરોડોની જમીન પચાવી પાડવાનો પ્રયાસ:બનાવટી લીઝ ડીડનો ઉપયોગ કરીને જમીન ખાલી કરાવવા માટે ધમકી આપી, કંપનીને કરોડોનું નુકશાન કર્યાના આક્ષેપ, 8 સામે ફરિયાદ
    Next Article
    પુણાગામ તળાવ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો:પત્ની સાથેના અનૈતિક સંબંધોની આશંકાનો લોહિયાળ અંજામ, પિતરાઈ ભાઈએ જ સગા વ્હાલાંઓ સાથે મળી રચ્યું મોતનું ષડયંત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment