Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈશ્વર પરમાર સહકાર ભારતી તાલુકા પ્રમુખ બન્યા:નેશનલ યુવા સોસાયટીના મંત્રીને વધુ એક જવાબદારી

    2 days ago

    નેશનલ યુવા કો-ઓપરેટિવ સોસાયટી, પાટણના મંત્રી અને બુનકર પ્રકોષ્ઠ સહકાર ભારતીના પ્રદેશ પ્રમુખ ઈશ્વર એલ. પરમારની સહકાર ભારતીના તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ હારીજ ખાતે જિલ્લા બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સંસ્થાની માસિક બેઠકમાં ઈશ્વરભાઈ પરમારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં સંસ્થાના પ્રમુખ હિરેનભાઈ શાહ, વાડીભાઈ પટેલ, અશ્વિનભાઈ પંચાલ, ભરતભાઈ ઠક્કર, લીલાબેન સ્વામી, ચિરાગભાઈ જોશી અને સ્ટાફ મિત્રો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણમંત્રી રિવાબાનો અનોખો અંદાજ:જામનગરમાં વિદ્યાર્થીઓ સાથે સ્ફૂર્તિથી બેડમિન્ટન રમી સહજતાનો પરિચય આપ્યો; 'પ્રગતિપથ યાત્રા'માં ITRAની મુલાકાત લીધી
    Next Article
    મોરબી બ્રિજ દુર્ઘટના ઉપર હાઇકોર્ટમાં સુનવણી:કહ્યું-વન ટાઇમ કન્પેનસેશન માટે સિવિલ કોર્ટમાં જવું હોય તો જાઓ, હેરિટેજ બ્રિજ રીસ્ટોર કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment