Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના રામનગરમાં ચામુંડા માતાજીનો નવરંગ માંડવો:બજરંગદળ યુવા મિત્ર મંડળ અને સમસ્ત રામનગર દ્વારા આયોજન

    1 day ago

    જામનગરના રામનગર ખાતે બજરંગદળ યુવા મિત્ર મંડળ અને સમસ્ત રામનગર દ્વારા પંચની દેવી શ્રી ચામુંડા માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તિમય મહોત્સવમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાય હતા. ભક્તોએ માતાજીના ગુણગાન ગાઈ ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ લઈ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    જુગારધામ પર પોલીસનો દરોડો:કુંભારવાડાની ગિરનાર સોસાયટીમાંથી 7 જુગારીઓ રંગેહાથ ઝડપાયા; રૂ. 1.17 લાખની રોકડ જપ્ત
    Next Article
    અમદાવાદ પ્લેન ક્રેશ: ન્યાય ઝંખતો પરિવાર:ભરુચના સાહિલના માતા-પિતા ડિપ્રેશનની દવાઓ ગળવા મજબૂર; પરિવારે કહ્યું,'મોટા-મોટા વાયદાઓ કરાયા હતા, પરંતુ હવે અધિકારીઓ અમારા ફોન પણ ઉપાડતા નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment