Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચેરમેન વરણી સ્થગિત:આજે યોજાયેલી બેઠક પણ મુલતવી, આંતરિક અસંતોષની ચર્ચા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી માટે આજે જિલ્લા સેવા સદન ખાતે યોજાનારી બેઠક મુલતવી રાખવામાં આવી છે. અગાઉ 6 જૂનના રોજ પણ આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચેરમેનની વરણી પ્રક્રિયામાં આંતરિક નારાજગીનો સૂર ઉઠ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ નારાજગીને કારણે જ બેઠક મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. જોકે, બેઠક સ્થગિત કરવાના કારણ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. રાજકીય વર્તુળોમાં એવી શક્યતા સેવાઈ રહી છે કે, ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત થયા બાદ ભાજપનો આંતરિક અસંતોષ ખુલ્લી રીતે બહાર આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    27 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે?:બિહારમાં વીજળી પડતા 9નાં મોત, સાત દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્ર સહિતમાં વરસાદની આગાહી
    Next Article
    પેટ કેર અવેરનેસ વર્કશોપમાં શ્વાનપાલકોને અપાયું માર્ગદર્શન:ભુજની પશુ કોલેજના સંકૂલમાં તમામ પ્રકારના પશુ-પક્ષીઓની સારવાર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment