Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તુલસી કુંજ સિનિયર સિટીઝન ગ્રુપે કરી તીર્થ યાત્રા:ચાણોદ, કરનાળી, કુબેર ભંડારી અને ત્રિમંદિરની મુલાકાત લીધી

    23 घंटे पहले

    અમદાવાદના ઘોડાસર સ્થિત તુલસી કુંજ સિનિયર સિટીઝન ગ્રુપના 32 સભ્યોએ 8 જૂન, 2026, સોમવારના રોજ તીર્થયાત્રા કરી હતી. આ યાત્રામાં તેઓ એસી બસ દ્વારા ચાણોદ, કરનાળી, ગરુડેશ્વર અને ત્રિમંદિરની મુલાકાતે ગયા હતા.અધિક માસ હોવાથી સૌપ્રથમ તેમણે ચાણોદના મલ્હાર ઘાટ ખાતે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ કુબેર ભંડારી મહાદેવના દર્શન કરી ભોજન પ્રસાદ લીધો હતો.ત્યાંથી તેઓ ગરુડેશ્વર પહોંચ્યા હતા, જ્યાં દત્ત મંદિરમાં દર્શન કર્યા અને નર્મદા સ્નાન કર્યું. ત્યારબાદ પ્રવાસીઓ ત્રિમંદિર ગયા હતા. ત્રિમંદિરમાં ભોજન લીધા બાદ, તમામ પ્રવાસીઓ સાંજે અમદાવાદ પરત ફર્યા હતા. આ પ્રવાસમાં સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રવાસના આયોજનમાં સોમભાઈ પટેલ, શ્રીકાંત પૈસા, રાજેશભાઈ ખત્રી અને વિમલભાઈ દેસાઈએ સહકાર આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ‘ભારત 3.0’ પ્રદર્શનનો કલેક્ટરના હસ્તે પ્રારંભ:15 જૂન, 2026 સુધી ખુલ્લું, જિલ્લા વહીવટી તંત્રની જોડાવા અપીલ
    Next Article
    ભરૂચ નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન અભિયાન શરૂ:જનજાગૃતિ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો; સૂકાં, ભીના, જોખમી કચરા વિશે માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment