Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખીરી મોગલ ધામમાં ગૌ સેવાર્થે રામા મંડળનું આયોજન:જામનગરના બાલાચડી નજીક આઈશ્રી માં મોગલ ધામ ખીરી ખાતે કાર્યક્રમ યોજાયો

    1 week ago

    જામનગર તાલુકાના પ્રખ્યાત બાલાચડી ગામ પાસે આવેલા પવિત્ર ધાર્મિક સ્થાન આઈશ્રી માં મોગલ ધામ, ખીરી ખાતે એક ભવ્ય અને દિવ્ય રામા મંડળનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મોગલ માં ના સાનિધ્યમાં યોજાયો હતો. આ પ્રસંગે રામા મંડળની સાથે સાથે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ધૂરંધર જોઈને બાળકે બોમ્બ ધમકીની ચિઠ્ઠી લખી:અમદાવાદની સ્પોર્ટસ ક્લબ પર દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે ધમકીનો ભેદ ઉકેલાયો, સુરતના વેપારીના દીકરાનું કારસ્તાન
    Next Article
    સંતરામપુરના ટીમભરવા ગામે અજાણ્યા પ્રાણીનો હુમલો:5થી વધુ લોકો ઘાયલ, વન વિભાગે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment