Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ધારાસભ્યની હાજરીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું:ભોલેશ્વરના ડૉ. આંબેડકર ચોકમાં સફાઈ કરાઈ

    1 week ago

    હિંમતનગરના ભોલેશ્વર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોકમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા અને ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 'સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક ફ્રી ગુજરાત' અભિયાન અંતર્ગત 8 જૂનથી 14 જૂન દરમિયાન આ સ્વચ્છતા કાર્યક્રમો ચાલી રહ્યા છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા તેના વોર્ડ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. બુધવારે હિંમતનગર નગરપાલિકામાં નવા સમાવિષ્ટ ભોલેશ્વર વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સૌપ્રથમ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, તેમણે હાથમાં ઝાડુ લઈને સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન અંતર્ગત ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક, આસપાસના વિસ્તારો અને મંદિર પરિસરમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    1.20 લાખ બજાર કિંમતે મળતા કુત્રિમ પગ ફ્રીમા આપવામાં આવ્યા:પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત 70 કાર્બન આર્ટિફિશિયલ લિમ્બ્સનું વિતરણ
    Next Article
    4 વર્ષનો બાળક રમતા રમતા લખોટી ગળી જતા પેટમાં ફસાઈ:હોસ્પિટલમાં તાત્કાલીક સારવાર મળતા પરિવારનો જવી હેઠે બેઠો, માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment