Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાનગરપાલિકામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ:શહેરમાં વિકાસ, પારદર્શિતા અને નાગરિક સુવિધા પર ચર્ચા

    5 days ago

    મોરબી મહાનગરપાલિકામાં મેયર ઉત્તમભાઈ સુરાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પંડસુંબીયા, શાસક પક્ષના નેતા જયેશભાઈ દેસાઈ, દંડક અર્પિતાબા જાડેજા, કોર્પોરેટરો, કમિશનર અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કોર્પોરેશનના પ્રોટોકોલ અને શિસ્તનું પાલન, રોજિંદી વહીવટી કામગીરીને વધુ સરળ અને લોકાભિમુખ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શહેરના ભાવિ વિકાસકાર્યો માટે રોડમેપ તૈયાર કરવા જેવા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓમાં વધારો, સ્વચ્છતા, કામગીરીમાં પારદર્શિતા અને લોકોના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. પદાધિકારીઓ અને વહીવટી તંત્રએ શહેર વિકાસ માટે સંકલન સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગીરગઢડા ટ્રિપલ અકસ્માતમાં મૃત્યુઆંક 2 થયો:સારવાર દરમિયાન અમરેલીના વૃદ્ધનું ભાવનગર સિવિલમાં મોત, પોલીસ તપાસ ચાલુ
    Next Article
    એકતા નગરમાં SRP, NCC, નર્મદા પોલીસે સાયકલ રેલી યોજી:"ફિટ ઇન્ડિયા" અભિયાન અંતર્ગત "સન્ડે ઓન સાયકલિંગ"નું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment