Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા નાગરિક બેન્ક ચૂંટણી પરિણામ જાહેર:વિશ્વાસ પેનલનો બહુમતીથી વિજય, પરિવર્તન પેનલના માત્ર બે ઉમેદવાર જીત્યા

    6 days ago

    મોડાસા નાગરિક સહકારી બેન્કની ડિરેક્ટર ચૂંટણીના પરિણામો મોડી રાત્રે જાહેર થયા છે. આ ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો બહુમતીથી વિજય થયો છે. બેન્કના કુલ 15 ડિરેક્ટરો માટે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. સવારે 8 થી સાંજે 6 વાગ્યા દરમિયાન 5500થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. મોડી રાત્રે મતગણતરી પૂર્ણ થતાં વિશ્વાસ પેનલના 13 ઉમેદવારો વિજયી બન્યા હતા. તેની સામે હરીફ પરિવર્તન પેનલના માત્ર બે ઉમેદવારો જ જીત મેળવી શક્યા હતા. ચૂંટણી પરિણામો બાદ વિજયી ઉમેદવાર કામેશ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા 64 વર્ષથી બેન્કના કુશળ વહીવટને જોઈને સભાસદોએ વિશ્વાસ પેનલને વિજયી બનાવી છે. તેમણે મોડાસા નાગરિક બેન્કના તમામ સભાસદોનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    યોગેશ કાકાના ઉત્તરાધિકારી કોણ?:માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ હવે નવું કોણની ચર્ચાએ જોર પકડ્યું, વર્તમાન અને પૂર્વ શહેર પ્રમુખ મજબૂત દાવેદાર
    Next Article
    પત્નીની છેડતી કરનારની પથ્થરના ઘા મારી પતાવી દીધો:સુરતમાં ભાજપ નેતા સહિત 5 મહિનામાં 50ની હત્યા, રોડ પર ‘યમરાજ’નું ખુલ્લું આમંત્રણ; દર ત્રણ દિવસે એક મર્ડર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment